Gujarat : છેલ્લા 24 કલાકમાં નવા 39 કેસ નોંધાયા, એક પણ મોત નહીં

રાજ્યમાં કોરોનાનો અંત હવે નજીકમાં છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ શૂન્ય થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 39 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 10:56 PM

Gujarat : રાજ્યમાં કોરોનાનો અંત હવે નજીકમાં છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ શૂન્ય થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. તો રાજ્યના 2 મહાનગરો અને 19 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં નવા 5 કેસ, સુરતમાં 9, વડોદરામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે વેન્ટિલેટર પર માત્ર 7 દર્દી છે. જ્યારે એક્ટિવ કેસ 606 પર પહોંચ્યો છે. તો સાજા થવાનો દર વધીને 98.70 ટકાએ પહોંચ્યો છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 2 લાખ 73 હજાર 547 લોકોનું રસીકરણ કરાયું. જેમાં અમદાવાદમાં 38 હજાર લોકોને રસી અપાઇ. તો સુરતમાં 28 હજાર 46, વડોદરામાં 24 હજાર 451 અને રાજકોટમાં 17 હજાર 335 લોકોનું રસીકરણ કરાયું. આમ અત્યાર સુધી કુલ 2 કરોડ 90 લાખ 27 હજાર લોકોને રસી આપી દેવામાં આવી છે.

Follow Us:
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">