સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો

આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]

સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો
Follow Us:
| Updated on: Jun 09, 2019 | 3:42 PM

આજે ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણાધિકારીઓ અને શિક્ષકો સમક્ષ વેદના ઠાલવી હતી. શાળાઓના નબળા પરિણામો અંગે શિક્ષણપ્રધાને કહ્યું કે, નબળું પરિણામ આવે તો મીડિયા સમક્ષ પરિણામ જાહેર કરતા સમયે શું કહેશો?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ બંગાળમાં હિંસાનો દોર યથાવત્ઃ એક TMC અને BJPના 3 કાર્યકરોની હત્યા થઈ હોવાના દાવા વચ્ચે મમતા બેનર્જી પર સવાલ

આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકાર તમને વેતન આપે છે. તો સામે એવું કામ પણ આપવું જ પડે. તથા તેમણે ચેતવણી આપતા પણ કહ્યું કે, જો ખાનગી શાળામાં તમે આમ કામ કરો તો તમારી નોકરી જોખમમાં આવી જાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">