AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સુરતના ગોટલાવાડી ટેનામેન્ટના રહીશો બેઠા ધરણા પર, 11 મહિનાથી ભાડું ન અપાતા વિરોધ

સુરતમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની લડાઈ વચ્ચે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મેયર સામે રોષે ભરાયેલા ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશો કોર્પોરેશનની બહાર ધરણા પર બેસી ગયા છે. ગોટાલાવાડી ટેનામેન્ટ ને રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર જેપી ઇસ્કોન દ્વારા 1304 અસરગ્રસ્તો સાથે કરાર કરીને જૂના બિલ્ડિંગ ઉતારી દેવામાં આવ્યા હતા. જૂના બિલ્ડિંગ ઉતાર્યા […]

VIDEO: સુરતના ગોટલાવાડી ટેનામેન્ટના રહીશો બેઠા ધરણા પર, 11 મહિનાથી ભાડું ન અપાતા વિરોધ
| Updated on: Aug 01, 2020 | 7:57 AM
Share

સુરતમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની લડાઈ વચ્ચે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મેયર સામે રોષે ભરાયેલા ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશો કોર્પોરેશનની બહાર ધરણા પર બેસી ગયા છે. ગોટાલાવાડી ટેનામેન્ટ ને રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર જેપી ઇસ્કોન દ્વારા 1304 અસરગ્રસ્તો સાથે કરાર કરીને જૂના બિલ્ડિંગ ઉતારી દેવામાં આવ્યા હતા. જૂના બિલ્ડિંગ ઉતાર્યા બાદ ઇજારદારે અસરગ્રસ્તોને ભાડું ચૂકવવાનું શરત હતી. પરંતુ છેલ્લા 11 મહિનાથી અસરગ્રસ્તોને ભાડું ચૂકવાયું નથી. આ પહેલા પણ ગોટાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તો ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારે મહાનગરપાલિકાએ મધ્યસ્થી કરીને ન્યાય આપવા બાહેંધરી આપી હતી. પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે મેયરે હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરી દીધો છે. કોન્ટ્રાક્ટર ભાડું ચૂકવવા પણ તૈયાર છે. પરંતુ કોન્ટ્રાક્ટરને જ બ્લેકલીસ્ટ કરાયો હોવાથી તેમને ભાડું મળી શકે તેમ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">