AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડવાસીઓ આનંદો, ટૂંક સમયમાં તીથલ રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત. જાણો કેવી રીતે?

છેલ્લાં ઘણાં સમયથી વલસાડના તીથલ રોડ ઉપર ટ્રાફિકની બૂમરેણ ઉભી થઇ હતી. તીથલ રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહનોની લાંબી લાઈન વચ્ચે લોકોએ કલાકો સમય વેડફવાનો વારો આવતો હતો. પરંતુ હવે વલસાડવાસીઓએ કે તીથલ બીચ ફરવા આવતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ રોડ 4 લેન થઇ રહ્યો છે. […]

વલસાડવાસીઓ આનંદો, ટૂંક સમયમાં તીથલ રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત. જાણો કેવી રીતે?
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 03, 2019 | 10:40 AM
Share

છેલ્લાં ઘણાં સમયથી વલસાડના તીથલ રોડ ઉપર ટ્રાફિકની બૂમરેણ ઉભી થઇ હતી. તીથલ રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહનોની લાંબી લાઈન વચ્ચે લોકોએ કલાકો સમય વેડફવાનો વારો આવતો હતો.

પરંતુ હવે વલસાડવાસીઓએ કે તીથલ બીચ ફરવા આવતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ રોડ 4 લેન થઇ રહ્યો છે. તંત્રે તીથલ રોડ પહોળો કરવાનો નિર્ણય લીધા બાદ હવે તેની કામગીરી શરુ થઇ ગઈ છે.

જોકે સર્વપ્રથમ શરૂઆત કરાઈ સરકારી કચેરીઓથી. જૂની કલેકટર કચેરીની દીવાલ તોડ્યા બાદ આજે સીટી પોલીસ સ્ટેશનની દીવાલ તોડવામાં આવી હતી અને આગળ જતા હોમગાર્ડ કચેરી,કલેકટર કચેરી,પોસ્ટ ઓફીસની દીવાલો તોડવામાં આવશે.ત્યારે થોડા સમયમાં આ તીથલ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે.

[yop_poll id=1031]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">