AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: વડોદરાના ડભોઈ અને ચાંદોદવાસીઓ માટે ખુશખબર, ડભોઈ-ચાંદોદ વચ્ચે રેલવે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણતાના આરે

વડોદરાના ડભોઈ અને ચાંદોદવાસીઓ માટે ખુશખબર છે. ડભોઈ-ચાંદોદ વચ્ચે રેલવે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણતાના આરે છે. નવી રેલવે લાઈન પર પ્રથમવાર 6 કિલોમીટર સુધી એન્જિન ચલાવીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હાલમાં કેવડિયા કોલોની સુધી નવી લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત ડભોઈથી ચાંદોદ સુધીની 20 કિલોમીટરની લાઈન પૂર્ણ કરાઈ છે. જેને પગલે […]

VIDEO: વડોદરાના ડભોઈ અને ચાંદોદવાસીઓ માટે ખુશખબર, ડભોઈ-ચાંદોદ વચ્ચે રેલવે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણતાના આરે
| Updated on: Aug 05, 2020 | 10:30 AM
Share

વડોદરાના ડભોઈ અને ચાંદોદવાસીઓ માટે ખુશખબર છે. ડભોઈ-ચાંદોદ વચ્ચે રેલવે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણતાના આરે છે. નવી રેલવે લાઈન પર પ્રથમવાર 6 કિલોમીટર સુધી એન્જિન ચલાવીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હાલમાં કેવડિયા કોલોની સુધી નવી લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત ડભોઈથી ચાંદોદ સુધીની 20 કિલોમીટરની લાઈન પૂર્ણ કરાઈ છે. જેને પગલે ડભોઈથી ગામડી અને વડજ સુધી એન્જિન ફેરવીને ટેસ્ટિંગ કરાયું છે. રેલવે ગેજ પરિવર્તનનું એન્જિન દ્વારા ચાંદોદ સુધી ટેસ્ટિંગ કરીને રેલવે તંત્રને રિપોર્ટ કરવામાં આવશે. ટ્રેન સુવિધા ચાલુ થયા બાદ યાત્રિકો તીર્થક્ષેત્ર ચાંદોદ અને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ટ્રેન મારફતે લઈ શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">