AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પેન્શન અને રોજગાર આપો નહીં તો ગુજરાતમાં દારુ વેચીશું’

રાજ્યના 12.56 લાખ દિવ્યાંગો છેલ્લાં એક વર્ષથી સરકાર સામે લડત લડી રહ્યાં છે. જંગે ચડેલાં દિવ્યાંગોની માગ છે કે સરકાર દ્વારા તેમના માટે માસિક રૂ. 500ની પેન્શન યોજના શરૂ કરવામાં આવે. સરકારી જગ્યાઓમાં દિવ્યાંગો માટે ફાળવેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમજ જો સરકારી જગ્યા ઉપલબ્ધ ના હોય તો સ્વનિર્ભર બની શકાય તે માટે ગલ્લાં કે […]

'પેન્શન અને રોજગાર આપો નહીં તો ગુજરાતમાં દારુ વેચીશું'
Nirmal Dave
| Edited By: | Updated on: Feb 07, 2019 | 9:51 AM
Share

રાજ્યના 12.56 લાખ દિવ્યાંગો છેલ્લાં એક વર્ષથી સરકાર સામે લડત લડી રહ્યાં છે. જંગે ચડેલાં દિવ્યાંગોની માગ છે કે સરકાર દ્વારા તેમના માટે માસિક રૂ. 500ની પેન્શન યોજના શરૂ કરવામાં આવે.

સરકારી જગ્યાઓમાં દિવ્યાંગો માટે ફાળવેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમજ જો સરકારી જગ્યા ઉપલબ્ધ ના હોય તો સ્વનિર્ભર બની શકાય તે માટે ગલ્લાં કે સ્ટોલ ખોલવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે. જો કે સરકાર દ્વારા દિવ્યાંગોની વિવિધ માગો સંતોષવાની જગ્યાએ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપતી નથી. વધારામાં દિવ્યાંગ અધિકાર મંચનો આક્ષેપ પણ છે કે સરકાર દ્વારા દિવ્યાંગ નિગમની જાહેરાત કરાઈ હતી તેમ છતાં તેના અમલીકરણ માટે કોઈ કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી.

સરકાર સામે લડત આપી કંટાળેલા દિવ્યાંગો આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક્ઠાં થયા હતા.  જ્યાં હાજર રહેલાં દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ સાથે ધરણાં પર બેઠેલાં દિવ્યાંગોએ આખરે કંટાળીને ચિમકી આપી છે કે જો તેમને સરકાર દ્વારા રોજગારી નહિ પુરી પાડવામાં આવે તો તેઓને મજબુરીવશ દારૂનો ધંધો શરૂ કરવાની ફરજ પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">