Gir somnath : શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, માણો સોમનાથ મહાદેવની પ્રાત : આરતીના દર્શન

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ તીર્થમા ભારે ભાવીકો ઊમટ્યા છે.વહેલી સવારથી ભાવીકોની કતારો લાગી હતી. સૌ ભાવીકોની એક જ સૂર સાથે પ્રાર્થના છે કે વિશ્વ કોરોના મૂક્ત બને.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:36 AM

Gir somnath : શ્રાવણના બીજા સોમવારે સોમનાથ તીર્થમા ભારે ભાવીકો ઊમટ્યા છે.વહેલી સવારથી ભાવીકોની કતારો લાગી હતી. સૌ ભાવીકોની એક જ સૂર સાથે પ્રાર્થના છે કે વિશ્વ કોરોના મૂક્ત બને. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથમા ભાવીકો કોરોનાના કોઈ ડર કે આશંકા વચ્ચે ભગવાન સોમનાથ પર પૂરીશ્રધ્ધા સાથે પહોંચ્યા છે. સોમનાથમા કોરોના ગાઈડ લાઈનના પાલન માટે તમામ સુવિધાઓ ઊભી કરાય છે. તો મંદીરમા ત્રણ પ્રહરની આરતીમાં ભાવીકોને પ્રવેશ નથી .તેમ છત્તા ભાવીકો દર્શન માટે લાંબી લાઈનો લાગી છે. સૌ ભાવીકોએ વિશ્વ વહેલી તકે કોરોના મૂક્ત થાય તેવી પ્રાર્થના કરી છે.

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">