ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ ટુંક સમયમાં થશે શરૂ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આપ્યા સંકેતો

ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગેના સંકેત આપ્યા. મનસુખ માંડવિયાએ કહ્યું કે, પોન્ટુનની કામગીરી હાલમાં ઝડપથી ચાલી રહી છે. રો-રો ફેરી શરૂ થતાં જ ભાવનગરના વિકાસની અનેક તક ખુલશે. ભાવનગરથી સુરત જતા-આવતા લોકોનો સમય, ઈંધણ અને નાણાંની બચત થશે. Web Stories View more અક્ષય […]

ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ ટુંક સમયમાં થશે શરૂ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આપ્યા સંકેતો
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:42 PM

ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગેના સંકેત આપ્યા. મનસુખ માંડવિયાએ કહ્યું કે, પોન્ટુનની કામગીરી હાલમાં ઝડપથી ચાલી રહી છે. રો-રો ફેરી શરૂ થતાં જ ભાવનગરના વિકાસની અનેક તક ખુલશે. ભાવનગરથી સુરત જતા-આવતા લોકોનો સમય, ઈંધણ અને નાણાંની બચત થશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ પણ વાંચો: તલનો પાક ગયો નિષ્ફળ…ખેડૂતે પાકમાં ચાંપી આગ!!!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">