AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર

  ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી. આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંગ ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને […]

ઝગડિયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ, ગેસ લીકેજની તપાસ કરવા દોડ્યુ તંત્ર
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:42 PM
Share

ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી.

આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંગ ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ગેસના કારણે સ્થાનિકોએ આંખ અને શ્વાસમાં બળતરાની તકલીફ અનુભવી હતી.  જોકે અસર ગંભીર સ્તરે અને મોટા વિસ્તારમાં અનુભવાઈ ન હતી. બનાવ સંદર્ભે જીપીસીબી , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ વિભાગે સ્વતંત્ર તપાસ શરુ કરી છે

આ પણ વાંચોઃઆફ્રિક્રામાં મૂળ ભરૂચના વતનીઓ ઉપર હિંસક હુમલાથી ચિંતીત પરિવારજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">