ગણપતિ વિસર્જન વખતે રાખજો સાવચેતી! નહીં તો મળશે મોત, જુઓ VIDEO

અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામ ખાતે નદીમાં 6 યુવાનો ડૂબ્યા છે. ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનો વિસર્જન કરતી વખતે ડૂબ્યા છે. સ્થાનિક યુવાનોએ 2 યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે જ્યારે અન્ય 4 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિકો ઉપરાંત ફાયર વિભાગે પણ આ યુવાનોની શોધખોળ હાથ ધરી છે. આ બધા જ યુવાનો ધનસુરાના કેશરપુરા ગામના હતા. […]

ગણપતિ વિસર્જન વખતે રાખજો સાવચેતી! નહીં તો મળશે મોત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 2:35 PM

અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામ ખાતે નદીમાં 6 યુવાનો ડૂબ્યા છે. ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનો વિસર્જન કરતી વખતે ડૂબ્યા છે. સ્થાનિક યુવાનોએ 2 યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે જ્યારે અન્ય 4 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિકો ઉપરાંત ફાયર વિભાગે પણ આ યુવાનોની શોધખોળ હાથ ધરી છે. આ બધા જ યુવાનો ધનસુરાના કેશરપુરા ગામના હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કાર પાર્ક કરવા બાબતે મારામારી! મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ LIVE VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">