AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં શુકવારે રેકોર્ડ બ્રેક રસીકરણ, 5 લાખ 93 હજાર લોકોને રસી અપાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:27 AM
Share

રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.55 કરોડ લોકોનું રસીકરણ(Vaccination)  કરી દેવાયું છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.

Gujarat માં સતત બીજા દિવસે શુક્રવારે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે અને એક જ દિવસમાં 5 લાખ 93 હજાર લોકોને રસી આપવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.55 કરોડ લોકોનું રસીકરણ(Vaccination)  કરી દેવાયું છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 65 હજાર 886 લોકોએ રસી મુકાવી.જ્યારે સુરતમાં 57 હજાર 301 લોકોએ રસી મુકાવી છે.તો વડોદરામાં 26 હજાર 554 અને રાજકોટમાં 30 હજાર 860 લોકોને રસી આપવામાં આવી.

આ પણ વાંચો :  ગુજરાત સરકાર શનિવારે ઉજવશે વિકાસ દિવસ, અમિત શાહ 1400 કરોડથી વધુના વિકાસ કામો અને વતન પ્રેમ યોજનાનું કરશે લોન્ચિંગ

આ પણ વાંચો : Ahmedabad : 200 વર્ષ જુના વિક્ટોરિયા ગાર્ડનને રીડેવલપ કરાશે, હેરીટેઝ લુક અપાશે

g clip-path="url(#clip0_868_265)">