Gandhinagar: Junior Clerk Exam શાંતિથી પૂર્ણ, આ મહિનાના અંતમાં લેવાઈ શકે છે તલાટીની પરીક્ષા: હસમુખ પટેલ

પરીક્ષા પૂર્ણ થતાં ભરતી બોર્ડ સાથે પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે હસમુખ પટેલ એક્શનમાં હતા, અને તેઓએ આ રાતોના ઉજાગરા કરીને પરીક્ષા અભિયાન સફળ કર્યું તો પ્રશ્નપત્ર સરળ રહેતા પરીક્ષાર્થીઓ પણ ખુશ જણાયા.

Gandhinagar: Junior Clerk Exam શાંતિથી પૂર્ણ, આ મહિનાના અંતમાં લેવાઈ શકે છે તલાટીની પરીક્ષા: હસમુખ પટેલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 3:49 PM

આજે રાજ્યમાં જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જુનિયર કલાર્ક પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે 30 એપ્રિલ કે આ મહિનાની અંતમાં જ તંત્ર દ્વારા તલાટીની પરીક્ષા લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના 17. 50 લાખ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. તલાટીની પરીક્ષા માટે હવે 5700 કેન્દ્રોની જરૂર પડશે.

તમામ ઉમેદવારો અને પરીક્ષા સાથે જોડાયેલા તમામનો આભાર માન્યો

જુનિયર કલાર્કની પરીક્ષા અંગે તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષા માટે ઉમેદવારોને દૂર દૂરના સ્થળે કેન્દ્ર મળ્યા હતા. આથી ઉમેદવારોની સાથે સાથે પરિવારજનોનો અને દીકરીઓ પણ એકલી પરીક્ષા ખંડ સુધી પહોંચી. આ પ્રક્રિયામાં જોડાયેલા તમામ લોકોનો હસમુખ પટેલે આભાર માન્યો હતો.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

હસમુખ પટેલે TV9 સાથેની વાતચીતમાં દાવો કર્યો  હતો કે પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો અને તંત્રએ સારૂ કામ કર્યું છે. TV9 સાથેની વાતચીતમાં હસમુખ પટેલે પરિણામની તારીખો અંગે સ્પષ્ટતા કરી હતી. જોકે જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે ભરતી બોર્ડના માથે તલાટીની પરીક્ષાને શાંતિથી પાર પાડવાનો પડકાર હોવાનું હસમુખ પટેલે જણાવ્યું હતું. તલાટીની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પરીક્ષા પૂર્ણ થતાં ભરતી બોર્ડ સાથે પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.  શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે હસમુખ પટેલ એક્શનમાં હતા અને તેઓએ આ રાતોના ઉજાગરા કરીને પરીક્ષા અભિયાન સફળ કર્યું તો પ્રશ્નપત્ર સરળ રહેતા પરીક્ષાર્થીઓ પણ ખુશ જણાયા. જોકે સમય ઓછો મળ્યો હોવાની ફરિયાદ સાંભળવા મળી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે  ટ્વીટ કરીને હસમુખ પટેલને આપી શુભેચ્છા

અમદાવાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કર્યુ ટ્વીટ જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા હસમુખ પટેલને સફળ આયોજન અંગે શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">