Gandhinagar : રાજય સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ-પ્રદર્શન

ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં નિષ્ફળતાની ઉજવણી, શરમ કરો રૂપાણી' એવા બેનર દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 5:09 PM

Gandhinagar : ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં નિષ્ફળતાની ઉજવણી, શરમ કરો રૂપાણી’ એવા બેનર દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જે સ્થળ પર કોંગ્રેસ વિરોધ કરી રહી હતી, ત્યાં CMનો કાફલો નીકળવાનો હોવાથી CMની નજર ન પડે તે માટે પોલીસ વાહનોની મદદ લેવાઇ હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની આગળ પોલીસ વાહનો ઉભા રાખવામાં આવ્યા હતા. CM વિજય રૂપાણી જે માર્ગે નીકળવાના હતા, ત્યાં પોલીસ વાહનો ગોઠવી દેવાયા હતા. જો કે CMનો કાફલો ત્યાંથી પસાર થઇ જતા, પોલીસ વાહનો ખસેડી લેવામાં આવ્યા હતા.

Follow Us:
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">