ગાંધીનગર: કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ, 40 જેટલા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટીવ

ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે 40 જેટલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. LRD જવાનો અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કેટલાક IPS અધિકારીઓ પણ એકેડમીમાં બેસતા હોય છે.   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ […]

ગાંધીનગર: કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ, 40 જેટલા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટીવ
Follow Us:
| Updated on: Sep 18, 2020 | 7:11 PM

ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે 40 જેટલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. LRD જવાનો અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કેટલાક IPS અધિકારીઓ પણ એકેડમીમાં બેસતા હોય છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">