AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : દહેગામ ખાતે 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહનું આયોજન

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનારા હોવાથી સિક્યુરિટીની તમામ વ્યવસ્થા પોલીસની જુદી-જુદી શાખાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Gandhinagar : દહેગામ ખાતે 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહનું આયોજન
Gandhinagar: Graduation Ceremony in the presence of Prime Minister Narendra Modi on March 12 at Lawad in Dahegam
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 4:30 PM
Share

Gandhinagar : દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (Rashtriya Raksha University)ખાતે તારીખ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM MODI)ઉપસ્થિતિમાં પ્રથમ પદવીદાન સમારોહનું (Graduation Ceremony) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમીત શાહ, (HM Amit Shah) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય (Governor Devvrat Acharya)તેમજ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. બિમલ એન.પટેલ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો બિમલ એન. પટેલે જણાવ્યું હતું કે સુરક્ષા શૈક્ષણિક ઈકો સિસ્ટમની રચના કરતી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની તમામ દસ શાખાઓએ તાલીમ સંશોધન શિક્ષણ અને વિસ્તરણ જેવા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. જેમાં કુલ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યુરિટી,સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડી,સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બીહેવીયરલ, નેશનલ સિક્યુરિટી સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ કો ઓપરેશન સિક્યુરિટી,સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી,ડિફેન્સ, સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ, લો એન્ફોર્સમેન્ટ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ, સ્કૂલ ઓફ ફોરેન્સિક રિસ્ક મેનેજમેન્ટ એન્ડ નેશનલ સિક્યુરિટી, જેવી વિવિધ સેક્શન આઠમા આવતી કંપની શાસ્ત્ર સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ રિસર્ચ એસોસિયેશનને આપણી સુરક્ષા સંસ્થાઓ અને દળો માટે અનેક નવીનતા સ્વદેશી કરણ અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ તેનું માળખું તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.

અને, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની 10 શાખાઓમાં અભ્યાસ કરતા યુવાનોને નવીનતા અને સ્ટાર્ટ અપની તકો પૂરી પાડી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ડીપ્લોમા થી લઇને ડોક્ટર સુધી પોલીસ વિજ્ઞાન અને વ્યવસ્થાપન ફોજદારી કાયદો અને ન્યાય સાયબર મનોવિજ્ઞાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ અને સાયબર સિક્યુરિટી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વ્યૂહાત્મક ભાષાઓ આંતરિક સંરક્ષણ અને રમત ગમત દરિયાઈ અને દરિયાઈ સુરક્ષામાં 38 શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે. આ કાર્યક્રમ હેઠળના 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત એનએસજી અને ઈએમઈ પણ ડિપ્લોમા પ્રોગ્રામ્સ માટે નોંધાયેલા છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનારા હોવાથી સિક્યુરિટીની તમામ વ્યવસ્થા પોલીસની જુદી-જુદી શાખાઓ દ્વારા કરવામાં આવી રહી છે. પદવીદાન સમારોહમાં 1090 વિદ્યાર્થીઓ પૈકી 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ 14 ને ડોક્ટરેટની ડિગ્રી તેમજ અન્યને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવનાર હોવાનું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આનંદ કે ત્રિપાઠી જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈમાર્ગે હેલિકોપ્ટર દ્વારા આવનારની શક્યતા હોવાથી યુનિવર્સિટીના મેદાનમાં હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો

આ પણ વાંચો : મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ, ગાંધીનગરમાં બેઠક મળી, અમદાવાદમાં વ્યવસ્થા ગોઠવાઈ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">