AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી: ગ્રામજનો છાતીસમા પાણીમાં મૃતદેહ લઈ જવા બન્યા મજબૂર, જુઓ VIRAL VIDEO

નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામે છાતીસમાના પાણીમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે. નદી પર કોઝવે ન હોવાના કારણે ગ્રામજનો છાતીસરસા પાણી વચ્ચે જીવનું જોખમ ખેડીને મૃતદેહ લઈ જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની મજબૂરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નદી પાર કરવામાં જીવનું જોખમ છે, પરંતુ મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર પણ જરૂરી હોવાથી […]

નવસારી: ગ્રામજનો છાતીસમા પાણીમાં મૃતદેહ લઈ જવા બન્યા મજબૂર, જુઓ VIRAL VIDEO
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:34 PM
Share

નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામે છાતીસમાના પાણીમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે. નદી પર કોઝવે ન હોવાના કારણે ગ્રામજનો છાતીસરસા પાણી વચ્ચે જીવનું જોખમ ખેડીને મૃતદેહ લઈ જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની મજબૂરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નદી પાર કરવામાં જીવનું જોખમ છે, પરંતુ મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર પણ જરૂરી હોવાથી ગ્રામજનો જીવનું જોખમ ખેડીને પણ નદીની પેલેપાર જઈ રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે. આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો: સુરત: BRTS રેડ બસના કર્મચારીઓમાં રોષ, લોકડાઉનમાં સતત નોકરી કર્યા બાદ પણ પગાર ન વધારાતા કર્યો વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">