ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો ઉપસ્થિત રહી શકશે

ગુજરાત સરકાર કોરોનોને લઈને, મોટી છુટછાટ જાહેર કરી છે. કોરોનાને કારણે લગ્ન સમારંભમાં અત્યાર સુધી માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો, તે બદલીને હવે 3 નવેમ્બરથી લગ્ન સમારંભમાં 200 લોકોની ઉપસ્થિતિ માટે છુટછાટ આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી છુટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ કરવુ ફરજીયાત છે. ગુજરાત […]

ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો ઉપસ્થિત રહી શકશે
Follow Us:
| Updated on: Nov 02, 2020 | 12:09 PM

ગુજરાત સરકાર કોરોનોને લઈને, મોટી છુટછાટ જાહેર કરી છે. કોરોનાને કારણે લગ્ન સમારંભમાં અત્યાર સુધી માત્ર 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો, તે બદલીને હવે 3 નવેમ્બરથી લગ્ન સમારંભમાં 200 લોકોની ઉપસ્થિતિ માટે છુટછાટ આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી છુટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ કરવુ ફરજીયાત છે. ગુજરાત સરકારે આપેલી છુટછાટ આવતીકાલ 3 નવેમ્બરના રોજથી અમલમાં આવશે. જો કે બંધ હોલમાં યોજાતા લગ્ન સમારંભમાં હોલની ક્ષમતાના 50 ટકા જ લોકો ઉપસ્થિત રહી શકશે.

આ પણ વાંચોઃ આવતીકાલે અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી, ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચે જંગ

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">