રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દીના મોત, 6 ઘાયલ

 ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં  સારવારઅર્થે દાખલ 33 પૈકી 11 દર્દીઓ ICU વોર્ડમાં હતા. જેમાંથી 5 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 6 દર્દી ઈજાગ્રસ્ત થયા છે જેમાના એક દર્દીની હાલત ગંભીર ગણાવાઈ રહી […]

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દીના મોત, 6 ઘાયલ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 3:39 PM

 ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં  સારવારઅર્થે દાખલ 33 પૈકી 11 દર્દીઓ ICU વોર્ડમાં હતા. જેમાંથી 5 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 6 દર્દી ઈજાગ્રસ્ત થયા છે જેમાના એક દર્દીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

હોસ્પિટલમાં લાગેલી આગમા જેની બેદરકારી સામે આવશે તેની સામે કાનુની કાર્યવાહી હાથ ધરાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ છે. ઘટનાની જાણ થતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગને લઈને તપાસના આદેશ કર્યા છે. શિવાનદ હોસ્પિટલે ફાયર એનઓસી લીધુ હતુ કે કેમ તેની તરાસ કરાશે. સાથોસાથ હોસ્પિટલના એક્ઝિટ ગેટ બાબતે પણ તપાસ કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. પોલીસે તપાસ અર્થે હોસ્પિટલનું સીસીટીવી ડીવીઆર કબજે લીધુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">