અમદાવાદના બાપુનગરમાં શાકભાજીના ફેરીયાના બે જૂથ વચ્ચે મારામારી, જુઓ વીડિયો

અમદાવાદના બાપુનગરમાં શાકભાજીના ફેરીયાના બે જૂથ વચ્ચે મારામારી, જુઓ વીડિયો

અમદાવાદના બાપુનગરમાં શાક વેચતા બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી ગઇ હતી. બુધવારે બપોરે શાકભાજી વેચતા બે જૂથ લાકડી, ધોકા અને પથ્થર સહિતના હથિયાર સાથે સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી. બંને પક્ષના ટોળા એકબીજા પર તૂટી પડ્યા હતા અને મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ કોઈએ મોબાઈલમાં શૂટ કરી લીધો […]

Utpal Patel

|

Dec 17, 2020 | 4:47 PM

અમદાવાદના બાપુનગરમાં શાક વેચતા બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી ગઇ હતી. બુધવારે બપોરે શાકભાજી વેચતા બે જૂથ લાકડી, ધોકા અને પથ્થર સહિતના હથિયાર સાથે સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી. બંને પક્ષના ટોળા એકબીજા પર તૂટી પડ્યા હતા અને મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ કોઈએ મોબાઈલમાં શૂટ કરી લીધો હતો. આ જૂથ અથડામણમાં ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જૂથ અથડામણની ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના ઘટનાસ્થળે પહોંચતા ટોળું વિખેરાઈ ગયું હતું. બાપુનગર પોલીસે 14 લોકો સામે રાયોટિંગ મારામારી સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati