AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની એક સ્કૂલમાં ફી મામલે વાલી અને સંચાલક વચ્ચે થઇ મગજમારી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

‘ચોર કોટવાલને દંડે’ એ કહેવત તો તમે સાંભળી હશે પણ આ કહેવતને સાર્થક કરતી એક ઘટના બની આણંદની એક ખાનગી સ્કુલમાં, જ્યાં ભણતા એક વિદ્યાર્થીના વાલી દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીની ફી ભરવામાં ન આવતા સ્કુલ સંચાલકોએ વાલીને સ્કુલમાં બોલાવતા વાલીએ સ્કુલમાં હોબાળો મચાવ્યો. બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વાત છે આણંદ લાંભવેલ […]

ગુજરાતની એક સ્કૂલમાં ફી મામલે વાલી અને સંચાલક વચ્ચે થઇ મગજમારી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
fight between parents school authority
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 06, 2019 | 10:23 AM
Share

‘ચોર કોટવાલને દંડે’ એ કહેવત તો તમે સાંભળી હશે પણ આ કહેવતને સાર્થક કરતી એક ઘટના બની આણંદની એક ખાનગી સ્કુલમાં, જ્યાં ભણતા એક વિદ્યાર્થીના વાલી દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીની ફી ભરવામાં ન આવતા સ્કુલ સંચાલકોએ વાલીને સ્કુલમાં બોલાવતા વાલીએ સ્કુલમાં હોબાળો મચાવ્યો. બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વાત છે આણંદ લાંભવેલ રોડ પર આવેલ જલારામ ઇન્ટરનેશનલ સ્કુલની જ્યાં તારીખ .૦૨.૦૨.૨૦૧૯ સમય સવારના ૧૧;૧૫ થી ૧૨ કલાકનો ,સ્કુલના ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બંસી કશ્યપ પટેલની છેલ્લા બે વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ની કુલ ૫૦ હજારની ફી બાકી હતી જેથી સ્કુલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીના વાલીને આ અંગે જાણ કરવામાં આવી હતી. ગત સપ્ટેમ્બર માસમાં વિદ્યાર્થીના વાલી દ્વારા સ્કુલમાં રૂપિયા ૫૦ હજારનો ચેક આપવામાં આવ્યો હતો પણ જયારે સ્કુલ દ્વારા ગત જાન્યુઆરી માસમાં આ ચેક જમા કરાવવામાં આવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો જેથી સંચાલકોએ વિદ્યાર્થીના વાલીને સ્કુલમાં બોલાવ્યા. વિદ્યાર્થીના વાલી કશ્યપ પટેલ સ્કુલમાં પહોચી હોબાળો કર્યો સ્કુલ સંચાલકો દ્વારા વાલીને સમજાવવાના પ્રયાસ કરાયા છતાં વાલી ન સમજતા શાળા સંચાલકો દ્વારા તેમને સ્કુલ કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હતા

વિદ્યાર્થીના વાલી દ્વારા પોતાના બાળકની ફી બાકી હોવા છતાં છેલ્લા બે વર્ષથી ફી ભરવાને બદલે આર્થિક સ્થિતિનું બહાનું આગળ ધરી ફી ભરવાથી દુર ભાગી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીના હિતમાં શાળા તરફથી કેવા પગલા ભરવામાં આવે છે અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે.

[yop_poll id=”1135″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">