AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ખેડૂતો પર પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ અને છોડ્યા ટિયરગેસના સેલ, કેમ ? જુઓ VIDEO

ભાવનગરનાં તળાજામાં ખેડૂતોએ કરેલા પ્રદર્શનમાં ઘર્ષણ બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે. મહુવામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર એસપીએ એસઆરપીની વધુ ટીમ મોકલવા માટે ગૃહ વિભાગ સમક્ષ માગ કરી છે તો ડીજીપીએ પણ ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા એસપી પાસેથી ઘટનાનો અહેવાલ મગાવ્યો છે.  આજે સવારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇનિંગ સામે […]

ગુજરાતમાં ખેડૂતો પર પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ અને છોડ્યા ટિયરગેસના સેલ, કેમ ? જુઓ VIDEO
Bhavnagar farmers stage protest
| Updated on: Jan 02, 2019 | 12:44 PM
Share

ભાવનગરનાં તળાજામાં ખેડૂતોએ કરેલા પ્રદર્શનમાં ઘર્ષણ બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છેમહુવામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છેભાવનગર એસપીએ એસઆરપીની વધુ ટીમ મોકલવા માટે ગૃહ વિભાગ સમક્ષ માગ કરી છે તો ડીજીપીએ પણ ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા એસપી પાસેથી ઘટનાનો અહેવાલ મગાવ્યો છે

આજે સવારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇનિંગ સામે મહુવાના તલ્લી અને ભાભર ગામનાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતોપોલીસે ગ્રામજનોને અટકાવવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતુંજેમાં ટોળું હિંસક બન્યું હતુંપોલીસને લોકોને વિખેરવા માટે 35થી વધુ ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી તો વિફરેલા ટોળાએ પોલીસના વાહન પર પથ્થરમારો કર્યો હતો.

જુઓ VIDEO : 

જો કે પોલીસ વિભાગ દ્વારા ડાઠા પોલીસ મથક પર મોટો પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

[yop_poll id=442]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">