સોલાર પેનલ લગાવી ખેડૂતોએ કરી કમાલ, સૌર ઉર્જાથી ખેતીમાં આવી સમૃદ્ધિ, જુઓ VIDEO

ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલો જિલ્લો તાપી. આ જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. અહીં લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં વીજળીની સમસ્યા છે. જેથી ખેતી માટે સિંચાઇને લઈને અહીંના ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી પર જ નિર્ભર છે. તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અહીંના ખેડૂતો બારેમાસ ખેતી કરતા થાય એ […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:40 PM

ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવેલો જિલ્લો તાપી. આ જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. અહીં લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં વીજળીની સમસ્યા છે. જેથી ખેતી માટે સિંચાઇને લઈને અહીંના ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી પર જ નિર્ભર છે. તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અહીંના ખેડૂતો બારેમાસ ખેતી કરતા થાય એ હેતુથી કુમકુવા ગામ ખાતે સરકારની સોલાર પેનલ સિસ્ટમની યોજના આવા જરૂરિયાતમંદ ખેડૂતોને તબક્કાવાર લગાવવાની તજવીજ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં સિંગતેલના ભાવમાં તેજી યથાવત્! ડબ્બાના ભાવ 1950એ પહોંચ્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">