સુરત: નહીં થાય વેપારીઓને નુકસાન અને મળશે હીરાના પુરા ભાવ, ઓનલાઈન કરી શકાશે હીરાનું ખરીદ-વેચાણ

સુરતમાં રફ ડાયમન્ડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. પરંતુ આ દૂષણ દૂર કરવા માટે ચાર સ્થાનિક એન્જિનિયર ભેગા મળીને ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટ એપ બનાવી છે. આ એપમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન શરૂ કરતા માત્ર 19 દિવસમાં જ સુરત ગુજરાત અને મુંબઇના 4000 વેપારીઓ જોડાયા છે. માત્ર ચાર દિવસમાં જ 75000 કેરેટના સો કરોડની કિંમતના […]

સુરત: નહીં થાય વેપારીઓને નુકસાન અને મળશે હીરાના પુરા ભાવ, ઓનલાઈન કરી શકાશે હીરાનું ખરીદ-વેચાણ
Follow Us:
| Updated on: Oct 12, 2020 | 5:58 PM

સુરતમાં રફ ડાયમન્ડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. પરંતુ આ દૂષણ દૂર કરવા માટે ચાર સ્થાનિક એન્જિનિયર ભેગા મળીને ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટ એપ બનાવી છે. આ એપમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન શરૂ કરતા માત્ર 19 દિવસમાં જ સુરત ગુજરાત અને મુંબઇના 4000 વેપારીઓ જોડાયા છે. માત્ર ચાર દિવસમાં જ 75000 કેરેટના સો કરોડની કિંમતના હીરા વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકાયા છે, જેનો લાભ મેન્યુફેક્ચર ટ્રેડર્સ ઉપાડી રહ્યા છે. કેટલીક વિદેશી કમ્પનીઓ પણ જોડાઈ છે. હીરા ઉદ્યોગમાંના લોકોનું શોષણ થતું અટકાવવા માટે ચિંતન ગુજરાતી, રિકેન ગાબાણી, મનોજ મિયાણી અને અનર ચિંતન ગોપાણીએ બે વર્ષની મહેનત બાદ આ એપ્લિકેશન તૈયાર કરી છે. વેપારીઓ પણ તેમના આ પ્રયાસને આવકારી રહ્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓને આનંદો, તહેવારો ટાણે સરકારની મોટી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">