દિવાળી ગઈ, ખાડા રહી ગયા! ક્યારે પુરાશે આ ખાડા? જુઓ VIDEO

ચોમાસાએ વિદાય લેતા જ સુરતમાં ફરી એક વખત ખાડાનું સામ્રાજ્ય વધ્યું છે. જેને લઈ વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના કતારગામ અને વેડરોડ જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકો પણ ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આ રોડ ઉપર ડ્રેનેજ લાઈનનું કામ મંદ ગતીએ ચાલતા વાહન […]

દિવાળી ગઈ, ખાડા રહી ગયા! ક્યારે પુરાશે આ ખાડા? જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 11:28 AM

ચોમાસાએ વિદાય લેતા જ સુરતમાં ફરી એક વખત ખાડાનું સામ્રાજ્ય વધ્યું છે. જેને લઈ વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના કતારગામ અને વેડરોડ જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકો પણ ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આ રોડ ઉપર ડ્રેનેજ લાઈનનું કામ મંદ ગતીએ ચાલતા વાહન ચાલકો હવે મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">