વલસાડ: નદીકાંઠે કીચડમાં ફસાઈ ડોલ્ફિન માછલી, કરાયું રેસ્ક્યુ ઓપરેશન

વલસાડ: નદીકાંઠે કીચડમાં ફસાઈ ડોલ્ફિન માછલી, કરાયું રેસ્ક્યુ ઓપરેશન
Dolphin stuck in mud

વલસાડ નજીક આવેલા કોસંબા ગામમાંથી પસાર થતી ઐરંગા નદીમાં આજે ડોલ્ફિન માછલી તણાઈ આવી હતી. જોકે આ ડોલ્ફિન નદીના તટ ઉપર કીચડમાં ફસાઈ ગઈ હતી. ફસાયેલી ડોલ્ફિન બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી પરંતુ ભારે તડફડીયા મારવા છતાં ડોલ્ફિન કીચડમાંથી બહાર નીકળી શકી નહતી. આ દરમિયાન નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોની નજર પડી અને તેઓએ […]

Sachin Kulkarni

| Edited By: Anjleena Macwan

Feb 06, 2019 | 2:13 PM

વલસાડ નજીક આવેલા કોસંબા ગામમાંથી પસાર થતી ઐરંગા નદીમાં આજે ડોલ્ફિન માછલી તણાઈ આવી હતી. જોકે આ ડોલ્ફિન નદીના તટ ઉપર કીચડમાં ફસાઈ ગઈ હતી. ફસાયેલી ડોલ્ફિન બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી પરંતુ ભારે તડફડીયા મારવા છતાં ડોલ્ફિન કીચડમાંથી બહાર નીકળી શકી નહતી. આ દરમિયાન નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોની નજર પડી અને તેઓએ ભારે મેહનત બાદ કીચડમાં ફસાયેલી ડોલ્ફિનને કાઢી અને તેને પરત દરિયામાં છોડી.

જુઓ VIDEO : 

દરિયામાં ભરતી સમયે ડોલ્ફિન કિનારે તણાઈ આવી હતી અને બાદમાં નદીમાં તરતા તટ ઉપર કીચડમાં ફસાઈ ગઈ હતી.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati