VIDEO: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરી, સરકાર દ્વારા દિવાળી પહેલા પગાર મળી શકે

રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર દિવાળી ભેટ આપશે. સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી શકે છે. સામાન્ય રીતે મહિનો પુરો થાય ત્યારબાદ પગારની ચુકવણી કરવામાં આવે છે. જો કે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાથી કર્મચારીઓને પગાર વહેલો મળશે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર […]

VIDEO: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરી, સરકાર દ્વારા દિવાળી પહેલા પગાર મળી શકે
Follow Us:
| Updated on: Oct 11, 2019 | 7:33 AM

રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર દિવાળી ભેટ આપશે. સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી શકે છે. સામાન્ય રીતે મહિનો પુરો થાય ત્યારબાદ પગારની ચુકવણી કરવામાં આવે છે. જો કે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાથી કર્મચારીઓને પગાર વહેલો મળશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ અંગે સચિવાયલ સ્ટાફ એસોસિએશને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી હતી. જેને પગલે નીતિન પટેલે નાણા વિભાગના અધિક મુખ્યસચિવને પત્ર લખી યોગ્ય વ્યવસ્થા કરવા કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">