ધારી બેઠક પર સૌથી ઓછું મતદાન, ભાજપ અને કોંગ્રસમાં ચિંતાના વાદળો ઘેરાયા

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં  8 બેઠક પૈકીની એક બેઠક એટલે કે ધારી બેઠક, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ધારી બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પ્રચાર દરમિયાન અનેક કદાવર નેતાઓને આ બેઠક જીતાડવા માટે ઉતારવામાં આવ્યા હતા. પરંતુ આજે મતદાનના દિવસે આઠ બેઠક પૈકી સૌથી ઓછું મતદાન ધારી બેઠક પર થતા કોંગ્રેસ અને ભાજપમાં ચિંતાના […]

ધારી બેઠક પર સૌથી ઓછું મતદાન, ભાજપ અને કોંગ્રસમાં ચિંતાના વાદળો ઘેરાયા
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 03, 2020 | 6:07 PM

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં  8 બેઠક પૈકીની એક બેઠક એટલે કે ધારી બેઠક, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ધારી બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પ્રચાર દરમિયાન અનેક કદાવર નેતાઓને આ બેઠક જીતાડવા માટે ઉતારવામાં આવ્યા હતા. પરંતુ આજે મતદાનના દિવસે આઠ બેઠક પૈકી સૌથી ઓછું મતદાન ધારી બેઠક પર થતા કોંગ્રેસ અને ભાજપમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે ધારી બેઠક પર 2,17,595 મતદારો પૈકી માત્ર 71,949 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. એટલે કે સરેરાશ માત્ર 33.07% મતદાન થયું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">