VIDEO: ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ભક્તોનો ધસારો, રસ્તાઓ પર પદયાત્રીઓના ભારે જમાવડો

ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. જોકે આ વખતે કોરોના વાયરસના ભયને પગલે ડાકોર જતા રસ્તાઓ પર પદયાત્રીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. પદયાત્રીઓની સુરક્ષાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. આ પણ વાંચો: Ind vs Aus Women’s T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ ફરી […]

VIDEO: ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ભક્તોનો ધસારો, રસ્તાઓ પર પદયાત્રીઓના ભારે જમાવડો
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Oct 07, 2020 | 10:58 AM

ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. જોકે આ વખતે કોરોના વાયરસના ભયને પગલે ડાકોર જતા રસ્તાઓ પર પદયાત્રીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. પદયાત્રીઓની સુરક્ષાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

આ પણ વાંચો: Ind vs Aus Women’s T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ ફરી પોતાના નામે કર્યો વિશ્વ કપ, ભારતીય ટીમ ઓલઆઉટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખેડા જિલ્લામાં પદયાત્રીઓ માટે ત્રણ કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. યાત્રાના માર્ગ પર દેખરેખ માટે વર્ગ 2ના 58 અધિકારીઓ મુકવામાં આવ્યા છે. જ્યારે પદયાત્રીઓને તબીબી સુવિધા મળી રહે તે માટે 20થી વધુ મેડિકલ કેમ્પ પર આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">