Dwarkaમાં 100 બેડની વ્યવસ્થા સાથે કોરોન્ટાઈન સેન્ટર કાર્યરત, ગ્રામ્યસ્તરનાં દર્દીઓ માટે બનશે રાહતરૂપ

Dwarka: કોરોના(corona)ની બીજી લહેરમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવા કપરા સમયે અનેક સેવાભાવી સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવા કરી રહ્યા છે. અનેક દાતાઓ જરૂરી મદદ કરવા માટે આગળ આવ્યા છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 26, 2021 | 4:05 PM

Dwarka: કોરોના(corona)ની બીજી લહેરમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવા કપરા સમયે અનેક સેવાભાવી સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવા કરી રહ્યા છે. અનેક દાતાઓ જરૂરી મદદ કરવા માટે આગળ આવ્યા છે. દેવભુમિદ્રારકા જીલ્લાના મથુરાભુવનમાં કોરોના પોઝીટીવ દર્દીઓ માટે કોરોન્ટાઈન સેન્ટર કાર્યરત થતા દર્દીઓ માટે રાહતરૂપ બની રહેશે.

A quarantine center with 100 beds in Dwarka.

દ્રારકાના મથુરાભુવનમાં કોરોન્ટાઈન્ટ માટેની તમામ સુવિધા સાથે કોરોન્ટાઈન સેન્ટર કાર્યરત થયુ. 100 બેડની ક્ષમતા વારા આ કોરોન્ટાઈન સેન્ટરમાં કોરોના પોઝીટીવ દર્દીઓને જેમને હોમ કોરોન્ટાઈન થવાની તબીબી સલાહ હોય તેવા દર્દીઓને રાખવામાં આવશે. હાલના સમયમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ઘરમાં કોરોન્ટાઈન થવા માટે પુરતી વ્યવસ્થા કે વધુ રૂમ ના હોય અથવા દર્દીના પરીવારના સભ્યોને સક્રમણ થવાની શકયતા રહેતી હોય છે.

A quarantine center with 100 beds in Dwarka.

તેવા સમયે આવા કોરોન્ટાઈન સેન્ટરમાં દર્દીઓને રાખવામાં આવે તો અન્ય લોકોને સક્રમણ ના થાય તેમજ દર્દીને કોરોન્ટાઈન વખતેની તમામ પ્રકારની સુવિધાઓ મળી શકે તે માટે સેવાના હેતુથી અંહીના 40 જેટલા યુવાન સ્વયંસેવકો આ કોરોન્ટાઈન સેન્ટરમાં સેવા કરશે. કોરોન્ટાઈન સેન્ટરમાં દર્દીઓ માટે ચા, નાસ્તો, ભોજન, નિયત દિવસ માટે રહેવાનુ, દવા, ફુટ, ઉકાળા સહીતની વ્યવસ્થા રાખવામાં આવી છે.

કોરોન્ટાઈન સેન્ટરમાં નસીંગ સ્ટાફ અને તબીબ પણ સેવા બજાવશે. આ કોરોન્ટાઈન સેન્ટરમાંનો તમામ ખર્ચની જવાબદારી દ્રારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકએ સ્વીકારી છે, તેમજ કોરોના કેસ વધે તો વધુ 1000 બેડની વ્યવસ્થા કોરોન્ટાઈન સેન્ટર માટે કરવાની તૈયારી દર્શાવી તેનુ આયોજન કર્યુ છે.  સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ સંપુર્ણ સુવિધાયુકત કોરોન્ટાઈન સેન્ટર લોકસેવામાં કાર્યરત કરવામાં આવ્યું.  હાલ બે દિવસથી કાર્યરત કોરોન્ટાઈન સેન્ટરમાં 15 જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોન્ટાઈન થયા છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">