AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના જામરાવલ ગામે ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા,કિસાન કોંગ્રેસે પાણીથી લબાલબ ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કર્યો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવી

મેઘરાજા શાંત થતા જ હવે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના જામરાવલ ગામે ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે જ્યાં કિસાન કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું છે. કિસાન કોંગ્રેસે પાણીથી લબાલબ ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે અને વર્તુ ડેમના […]

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના જામરાવલ ગામે ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા,કિસાન કોંગ્રેસે પાણીથી લબાલબ ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કર્યો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવી
https://tv9gujarati.in/devbhumi-dwarka-…ha-yojavama-aavi/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:53 PM
Share

મેઘરાજા શાંત થતા જ હવે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના જામરાવલ ગામે ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે જ્યાં કિસાન કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું છે. કિસાન કોંગ્રેસે પાણીથી લબાલબ ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે અને વર્તુ ડેમના 20 દરવાજા એક સાથે 6 ફૂટ ખોલવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કિસાન કોંગ્રેસનો આક્ષેપ છે કે રાવલમાં થયેલી તારાજી માનવ સર્જિત છે. તંત્રની બેદરકારીના કારણે રાવલના લોકો તારાજીનો ભોગ બન્યા છે. કિસાન કોંગ્રેસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવીને ખેડૂતોને તાત્કાલીક સહાય ચૂકવવાની માંગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">