રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યા છે: DyCM નીતિન પટેલ
અમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ […]
અમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો કોઈ દિવસ નથી જોવા મળ્યા, સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આક્ષેપ કર્યો કે ગુજરાતનો માહોલ બગાડવા પાછળ રાજકીય લોકોની ભૂમિકા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો