સુરતમાં 4 વર્ષથી મકાનની દિવાલમાં ચણી હતી લાશ, પોલીસે દિવાલ તોડી લાશને બહાર કાઢવાની શરુ કરી કામગીરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યામાં લાશને દિવાલમાં ચણી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાંડેસરા વિસ્તારમાં થયેલી હત્યાના મામલામાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યુ હતું કે, તેણે એક વ્યક્તિની હત્યા કરીને લાશને મકાનની દિવાલમાં ચણી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે […]

સુરતમાં 4 વર્ષથી મકાનની દિવાલમાં ચણી હતી લાશ, પોલીસે દિવાલ તોડી લાશને બહાર કાઢવાની શરુ કરી કામગીરી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 05, 2020 | 5:04 PM

સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યામાં લાશને દિવાલમાં ચણી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાંડેસરા વિસ્તારમાં થયેલી હત્યાના મામલામાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યુ હતું કે, તેણે એક વ્યક્તિની હત્યા કરીને લાશને મકાનની દિવાલમાં ચણી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા દિવાલમાં ચણેલી લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">