AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ કેસ: ક્રાઈમ બ્રાંચને ચિરાગ પટેલનો મોબાઈલ એક યુવક પાસેથી મળી આવ્યો

ટીવીનાઇનના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આંશિક સફળતા મળી છે. પોલીસને ચિરાગ પટેલનો મોબાઇલ મળી આવ્યો છે. આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે? કઠવાડાના એક યુવક પાસેથી પોલીસે ચિરાગ પટેલનો મોબાઇલ જપ્ત કર્યો છે. અનિલ વાઘેલા નામના યુવકને ઘટના સ્થળેથી બાઇક પાસેથી મોબાઈલ મળી આવ્યો […]

પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ કેસ: ક્રાઈમ બ્રાંચને ચિરાગ પટેલનો મોબાઈલ એક યુવક પાસેથી મળી આવ્યો
| Updated on: May 16, 2019 | 2:37 PM
Share

ટીવીનાઇનના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આંશિક સફળતા મળી છે. પોલીસને ચિરાગ પટેલનો મોબાઇલ મળી આવ્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

કઠવાડાના એક યુવક પાસેથી પોલીસે ચિરાગ પટેલનો મોબાઇલ જપ્ત કર્યો છે. અનિલ વાઘેલા નામના યુવકને ઘટના સ્થળેથી બાઇક પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. ડ્રાઈવર અનિલ વાઘેલાએ મોબાઈલ લઈ ઘરમાં મુકી રાખ્યો હતો.  બે માસ સુધી યુવકે મોબાઈલ સંતાડી રાખ્યો હતો. મોબાઈલ વાપરતા પહેલા યુવકે મોબાઈલનો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો.

લાંબા સમય સુધી તેને મોબાઈલનો ઉપયોગ કર્યો ન હતો. મોબાઈલ ચાલુ કરવાની સાથે જ તે પોલીસના રડારમાં આવી ગયો હતો.  પોલીસે તેને  પકડી લીધો છે.  યુવક પાસેથી મોબાઈલ રીકવર કરીને ચિરાગના મોબાઇલને તપાસ માટે એફએસએલમાં મોકલી દીધો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ યુવક જેણે ચિરાગ પટેલનો મોબાઈલ ચોરી કર્યો હતો તેને ચિરાગ પટેલની સાથે કોઈ સંબંધ છે કે નહીં?

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">