AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં ગજરાજ અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. ત્યારબાદ થોડાસમય માટે માહોલ અફરાતફરી ભર્યો બની ગયો હતો. મળતી માહિતી અનુસાર રાધાકુંડથી ગજરાજ ખૂબજ ધીમો ચાલતો હતો. આ પણ વાંચો: VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત તેને સાચવવા માટે મહાવત પણ […]

રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO
| Updated on: Jul 04, 2019 | 12:22 PM
Share

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં ગજરાજ અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. ત્યારબાદ થોડાસમય માટે માહોલ અફરાતફરી ભર્યો બની ગયો હતો. મળતી માહિતી અનુસાર રાધાકુંડથી ગજરાજ ખૂબજ ધીમો ચાલતો હતો.

આ પણ વાંચો: VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત

તેને સાચવવા માટે મહાવત પણ જોડે જ હતો. રથયાત્રા દશામાના મંદિરથી આગળ નીકળ્યા બાદ ગજરાજે અચાનક જ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તે ગોળગોળ ફરવા લાગતાં ભારે અફરાતફરી મચી હતી. ગોપાલલાલજીની સાથે ગજરાજ ઉપર બેઠેલા સેવકો ટપોટપ કૂદકા મારીને નીચે ઉતરી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહાવત દ્વારા ગજરાજને કાબુમાં લેવાનો અને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કાબુમાં ન આવતાં તુરંત જ ગોપાલલાલજીને રથ મંગાવીને તેમાં બિરાજમાન કરાવામાં આવ્યા હતા. આ ગજરાજ જયપુરથી ડાકોર આવ્યા હતા.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">