VIDEO: ‘વાયુ’ વાવાઝોડા પહેલા વલસાડમાં વંટોળ, કિનારા પરથી દુકાનદારોને ખસી જવા માટે સૂચના અપાઈ

વલસાડમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વલસાડ શહેરમાં અને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ એટલી ઉડી રહી છે કે સામે કંઈ દેખાતું નથી. તો આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ બની ગયો છે. આ પણ વાંચોઃવ  ‘વાયુ’ વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ […]

VIDEO: 'વાયુ' વાવાઝોડા પહેલા વલસાડમાં વંટોળ, કિનારા પરથી દુકાનદારોને ખસી જવા માટે સૂચના અપાઈ
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 11:21 AM

વલસાડમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વલસાડ શહેરમાં અને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ એટલી ઉડી રહી છે કે સામે કંઈ દેખાતું નથી. તો આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ બની ગયો છે.

આ પણ વાંચોઃવ  ‘વાયુ’ વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે ?

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો ‘વાયુ’ વાવાઝોડાની અસર સુરત પંથકમાં પણ જોવા મળી રહી છે. સુરતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું. વરાછા, ઉધના, ઈચ્છાપોરગામ અને સલાબતપુરામાં ભારે વરસાદ પડ્યો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકી પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી આંશિક છુટકારો મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">