Cyclone Biparjoy:વાવાઝોડું બનશે ગંભીર ચક્રવાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. જેમાં વાવાઝોડું આજે ગંભીર ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..