સ્વચ્છ ભારત-ફિટ ઈન્ડિયા માટે એરફોર્સના અધિકારીઓની દાંડી સુધી સાયકલ રેલી

ભારતીય હવાઈદળના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ SWACના ઉપક્રમે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી અને ‘સ્વચ્છ ભારત અભિયાન સાથે ‘ફિટ ઈન્ડિયા ચળવળ’ના પ્રચાર અર્થે 22 થી 26 જાન્યુઆરી 2020 દરમિયાન ‘દાંડી’ સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ પણ વાંચો :   ગાંધીનગર: […]

સ્વચ્છ ભારત-ફિટ ઈન્ડિયા માટે એરફોર્સના અધિકારીઓની દાંડી સુધી સાયકલ રેલી
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 26, 2020 | 9:08 AM
ભારતીય હવાઈદળના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ SWACના ઉપક્રમે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી અને ‘સ્વચ્છ ભારત અભિયાન સાથે ‘ફિટ ઈન્ડિયા ચળવળ’ના પ્રચાર અર્થે 22 થી 26 જાન્યુઆરી 2020 દરમિયાન ‘દાંડી’ સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સાયકલ પ્રવાસમાં એક મહિલા સહિત હવાઇદળના 20 અધિકારીઓએ ભાગ લીધો હતો.  22 જાન્યુઆરીના રોજ સિનિયર એર સ્ટાફ ઓફિસર એર માર્શલ કુમાર પ્રભાકરન વીએમએ આ સાયકલ રેલીને  લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એર વાઇસ માર્શલ એ.પી. સિંહના નેતૃત્વમાં સાયકલ રેલી મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરી હતી તે દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહના સ્મારકથી પ્રારંભ કરીને ગાંધીનગર સુધીનો પ્રવાસ કર્યો હતો.  નવસારી, અંકલેશ્વર, આણંદ, વડસર ખાતે શાળાના બાળકો તેમજ સામાન્ય લોકો સાથે વાર્તાલાપ કરીને ‘સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત’નો સંદેશો ફેલાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 Cycle tour of Air Force officers for Fit India Clean India Movement Gandhinagar News AirForce Na Adhikario Ae Kadhi Rally
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ગોટિયાએ ગાંધીનગરમાં વાયુ શક્તિ નગર ખાતે આવેલા SWACના હેડક્વાર્ટર ખાતે સાયકલ રેલીનું સ્વાગત કર્યું હતું.  એર માર્શલ એસ.કે. ગોટિયાએ બિન-નવીનીકરણીય ઉર્જા બચાવવા તેમજ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રચાર આપવા માટે હવાઇ દળના તમામ સાયકલ વીરોના ચાર દિવસના લગભગ 400 કિલોમીટરના સાયકલ પ્રવાસને બિરદાવ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">