AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : પેટ્રોલ પુરાવા બાબતે બોલાચાલી બાદ ગ્રાહકને મરાયો ઢોર માર

સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલો પેટ્રોલ પંપ ફરી વિવાદમાં આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા મારામારી કરવામાં આવી છે. એક ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવા બાબતે બોલચાલ બાદ મારામારી થઈ હતી. જેમાં સ્કૂટર ચાલકને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુઓ VIDEO :  મહત્વનું છે કે મારામારીની […]

VIDEO : પેટ્રોલ પુરાવા બાબતે બોલાચાલી બાદ ગ્રાહકને મરાયો ઢોર માર
Customer thrashed by petrol pump worker
| Updated on: Jan 05, 2019 | 7:28 AM
Share

સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલો પેટ્રોલ પંપ ફરી વિવાદમાં આવ્યો છેપેટ્રોલ પંપના કર્મચારી દ્વારા મારામારી કરવામાં આવી છેએક ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવા બાબતે બોલચાલ બાદ મારામારી થઈ હતીજેમાં સ્કૂટર ચાલકને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતોવરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુઓ VIDEO :

 મહત્વનું છે કે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતીઆ પેટ્રોલ પંપ પર અગાઉ પણ મારામારીની ઘટના બની ચુકી છે.

[yop_poll id=475]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">