વડોદરા: MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે ઓનલાઇન

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ મોટો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં લેવાયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લેવાશે જેમાં બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. 17,000 વિદ્યાર્થીઓની MCQ બેઝડ પરીક્ષા લેવામાં આવશે. કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાનું વધતુ સંક્રમણ, આજે 524 નવા કેસ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં કેટલા […]

વડોદરા: MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે ઓનલાઇન
Follow Us:
| Updated on: Jun 16, 2020 | 3:11 PM

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ મોટો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં લેવાયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લેવાશે જેમાં બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. 17,000 વિદ્યાર્થીઓની MCQ બેઝડ પરીક્ષા લેવામાં આવશે. કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાનું વધતુ સંક્રમણ, આજે 524 નવા કેસ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં કેટલા કેસ?

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">