VIDEO: સુરત ચેમ્બર ઓફ કોમર્સે બાંગ્લાદેશમાં આયોજિત ટેક્સટાઈલ એક્સ્પો સ્થગિત કર્યો, કોરોના વાઈરસથી તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય
સુરત ચેમ્બર ઓફ કોમર્સે બાંગ્લાદેશમાં આયોજિત ટેક્સટાઈલ એક્સ્પો સ્થગિત કર્યો છે. કોરોના વાઈરસથી તકેદારીના ભાગરૂપે એક્સ્પો સ્થગિત કરાવામાં આવ્યો છે. બાંગ્લાદેશના ઢાકા ખાતે ટેક્સટાઈ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. 2થી 3 એપ્રિલ દરમિયાન રાખવામાં આવ્યો હતો ટેક્સટાઈલ એક્સ્પો. આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે Web Stories View more […]
સુરત ચેમ્બર ઓફ કોમર્સે બાંગ્લાદેશમાં આયોજિત ટેક્સટાઈલ એક્સ્પો સ્થગિત કર્યો છે. કોરોના વાઈરસથી તકેદારીના ભાગરૂપે એક્સ્પો સ્થગિત કરાવામાં આવ્યો છે. બાંગ્લાદેશના ઢાકા ખાતે ટેક્સટાઈ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. 2થી 3 એપ્રિલ દરમિયાન રાખવામાં આવ્યો હતો ટેક્સટાઈલ એક્સ્પો.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો