વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં ઓફર, ‘રાજ્યસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસ ધારાસભ્યોને આવવું હોય તો આવી શકે’

વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારના કટાક્ષ થયા. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તો કહી દીધું કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, જેને ઈચ્છા હોય તે ભાજપમાં જોડાઈ શકે છે. વાત જાણે એમ હતી કે, અભેસિંહ તડવીએ પોતાના સંબોધન બાદ સરકારના વખાણ કર્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કટાક્ષ કર્યો કે, સરકારના ગમે તેટલા વખાણ કરો. પરંતુ તમે પ્રધાન […]

વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં ઓફર, 'રાજ્યસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસ ધારાસભ્યોને આવવું હોય તો આવી શકે'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 12:18 PM

વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારના કટાક્ષ થયા. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તો કહી દીધું કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, જેને ઈચ્છા હોય તે ભાજપમાં જોડાઈ શકે છે. વાત જાણે એમ હતી કે, અભેસિંહ તડવીએ પોતાના સંબોધન બાદ સરકારના વખાણ કર્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કટાક્ષ કર્યો કે, સરકારના ગમે તેટલા વખાણ કરો. પરંતુ તમે પ્રધાન તો નહીં જ બની શકો. કારણ કે, પ્રધાન મંડળ આઉટ સોર્સિંગથી ચાલે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુલાબસિંહ રાજપૂતના આ કટાક્ષ બાદ પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી દરમિયાન જેને ભાજપમાં જોડાવવું હોય તે આવી શકે છે, તેવું આમંત્રણ આપી દીધું. જો કે, રાજપૂતે કહ્યું કે, કોંગ્રેસે જે આપ્યું છે, તે ભાજપ નહીં આપી શકે. આ શાબ્દિક લડાઈ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવે ત્યારે ભાજપ ડરીને ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. તે ફરી શરૂ થઈ ગયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વલસાડઃ ઈમારતનો જર્જરીત સ્લેબ તૂટ્યો! કાટમાળમાં એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">