ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટ મુદ્દે આજે CMના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક, જુઓ VIDEO

ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ પહેલા નવી જોગવાઈને લઈને મળેલી બેઠક અનિર્ણિત રહી હતી. બેઠકમાં જૂના અને નવા એક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રેઝેન્ટેશન દ્વારા એક્ટ વિશે મુખ્યપ્રધાનને જાણકારી આપી હતી. મહત્વનું છે કેન્દ્ર સરકાર દ્વારા મોટર […]

ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટ મુદ્દે આજે CMના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 9:45 AM

ગાંધીનગરમાં મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ પહેલા નવી જોગવાઈને લઈને મળેલી બેઠક અનિર્ણિત રહી હતી. બેઠકમાં જૂના અને નવા એક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રેઝેન્ટેશન દ્વારા એક્ટ વિશે મુખ્યપ્રધાનને જાણકારી આપી હતી. મહત્વનું છે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈ દેશભરમાં લાગૂ કરવામાં આવી છે. નવા નિયમોમાં 1 હજારથી 25 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આ જોગવાઈનો ગુજરાતમાં અમલ કરાવવાનો સરકાર માટે મોટો પડકાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">