Gujarat ની રૂપાણી સરકારે દરેક ક્ષેત્રના મહત્તમ વિકાસ માટે કાર્ય કર્યું : સૌરભ પટેલ

આ પાંચ વર્ષમાં રૂપાણી સરકારે અનેક ઉપલબ્ધિ હાંસલ કરી છે.ત્યારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આ પાંચ વર્ષમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમજ સરકારે દરેક ક્ષેત્રના વિકાસ માટે કાર્ય કર્યા છે.

ગુજરાત(Gujarat)માં રૂપાણી સરકારે સફળતાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે.એક તરફ સરકાર દાવો કરી રહી છે કે આ પાંચ વર્ષમાં રૂપાણી સરકારે અનેક ઉપલબ્ધિ હાંસલ કરી છે.ત્યારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે(Saurabh Patel)  આ પાંચ વર્ષમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમજ સરકારે દરેક ક્ષેત્રના વિકાસ માટે કાર્ય કર્યા છે.

&t=2s

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો :Chinese Taipei : પી.વી સિંધુની ફૈન બની વર્લ્ડ નંબર વન શટલર, ચાઇનીઝ તાઇપેઇની ખેલાડીએ કહ્યું સિંધુએ મને પ્રોત્સાહન આપ્યું  

આ પણ વાંચો : Indian Idol 12: કુમાર સાનુની વાતોમાં ફસાયા પવનદીપ રાજન, અરુણિતા વિશે બોલી ગયા આ વાત

Click on your DTH Provider to Add TV9 Gujarati