ગુજરાતના ઘર-ઘરમાં દારૂ પીવાની ટિપ્પણી પર CM રૂપાણીએ અશોક ગેહલોતને આપ્યો આ જવાબ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે છેડેલા દારૂના વિવાદ પર ફરીએકવાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રહાર કર્યા છે. વિજય રૂપાણીએ ગુજરાતીઓના કરાયેલા અપમાન બદલ ગેહલોત માફી માગે તેવી માગ કરી છે. આ પણ વાંચોઃ નવરાત્રીની ઉજવણી દરમિયાન યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઈ…યુવતીની છેડતીનો લગાવ્યો આક્ષેપ Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

ગુજરાતના ઘર-ઘરમાં દારૂ પીવાની ટિપ્પણી પર CM રૂપાણીએ અશોક ગેહલોતને આપ્યો આ જવાબ
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 8:54 AM

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે છેડેલા દારૂના વિવાદ પર ફરીએકવાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રહાર કર્યા છે. વિજય રૂપાણીએ ગુજરાતીઓના કરાયેલા અપમાન બદલ ગેહલોત માફી માગે તેવી માગ કરી છે.

આ પણ વાંચોઃ નવરાત્રીની ઉજવણી દરમિયાન યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઈ…યુવતીની છેડતીનો લગાવ્યો આક્ષેપ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુખ્યપ્રધાને દાવો પણ કર્યો છે કે, ચૂંટણી બાદ હારથી નિરાશ થયેલા કોંગ્રેસના નેતાઓ બેફામ બફાટ કરવા લાગ્યા છે. વિજય રૂપાણીએ આક્ષેપ કર્યો છે કે, અશોક ગેહલોતને ગાંધી કે ગુજરાત ગમતું નથી. સાથે જ CMએ પડકાર પણ ફેંક્યો છે કે, વાતો કર્યા વિના. ગેહલોત રાજસ્થાનમાં દારૂબંધી કરાવી જાણે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">