અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે, CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે. હાલમાં જ અનામતને લઈને થઈ રહેલા વિરોધને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને અનામતની જોગવાઈઓ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો સાથે મંથન કરશે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો […]

અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે, CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 6:29 AM

અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે. હાલમાં જ અનામતને લઈને થઈ રહેલા વિરોધને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને અનામતની જોગવાઈઓ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો સાથે મંથન કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુખ્યપ્રધાન નિવાસસ્થાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીમાં આવતાં કેબિનેટ પ્રધાનો હાજર રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બેઠકમાં 10 ટકા ઈબીસી અનામત મુદ્દે નવા અને જૂના પરિપત્ર અંગે ચર્ચા કરાશે. સાથે જ હાઈકોર્ટના ચુકાદા અને અનામતને લઈને થઈ રહેલા વિરોધ અંગે પણ મંથન કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">