AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય નૌસેનાના ચીફ ઓફ મટિરિયલે INS વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડની કરી સમીક્ષા

ભારતીય નૌસેનાના ચીફ ઓફ મટિરિયલ વાઇસ એડમિરલ સંદીપ નૈથાની, AVSM, VSMએ 24 મે 2022ના રોજ ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરા ખાતે O-176 ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશન અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડ (POP)ની સમીક્ષા કરી હતી.

ભારતીય નૌસેનાના ચીફ ઓફ મટિરિયલે INS વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડની કરી સમીક્ષા
Chief of Materials
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 9:45 PM
Share

ભારતીય નૌસેનાના ચીફ ઓફ મટિરિયલ (Chief of Material) વાઇસ એડમિરલ સંદીપ નૈથાની, AVSM, VSMએ 24 મે 2022ના રોજ ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરા ખાતે O-176 ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશન અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડ (POP)ની સમીક્ષા કરી હતી. આ POP સાથે ભારતીય નૌસેનામાં 18 અધિકારીઓએ ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશનમાં 95 અઠવાડિયાની પ્રોફેશનલ તાલીમ પૂરી કરી છે. આ કાર્યક્રમમાં અભ્યાસક્રમ પૂરો કરનારા અધિકારીઓના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, એડમિરલે આ પરેડની પ્રશંસા કરી હતી અને અભ્યાસક્રમ પૂરો કરનારા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, INS વાલસુરા ખાતે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપથી આવી રહેલી સાથે કદમતાલ મિલાવવામાં આવે છે જેથી અધિકારીઓ જહાજમાં નિયુક્ત હોય ત્યારે તેમની સાથે જે પણ પડકારો આવવાની શક્યતા હોય તેના માટે તેઓ તૈયાર થઇ શકે.

સૌરાષ્ટ્રમાં દરિયાનું આજે રૌદ્ર સ્વરૂપ 

કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. જો કે રાજસ્થાનમાં લો પ્રેશર થવાના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મીની વાવાઝોડાનો (Cyclone) ખતરો તોળાઇ રહ્યો છે.

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
g clip-path="url(#clip0_868_265)">