ભાવનગર: યુવકને માર મારતો વીડિયો થયો વાયરલ, ઢીકા-પાટુની સાથે લાકડીથી પણ ફટકાર્યો

ભાવનગરમાં બે ત્રણ યુવકોએ એક યુવકને ઢોરમાર માર્યો છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે.  ઘટના છે ભાવનગરના બોર તળાવ વિસ્તારની જ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર […]

ભાવનગર: યુવકને માર મારતો વીડિયો થયો વાયરલ, ઢીકા-પાટુની સાથે લાકડીથી પણ ફટકાર્યો
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 3:31 PM

ભાવનગરમાં બે ત્રણ યુવકોએ એક યુવકને ઢોરમાર માર્યો છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે.  ઘટના છે ભાવનગરના બોર તળાવ વિસ્તારની જ છે તે સ્પષ્ટ થઈ ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો:   VIDEO: કમાન્ડો કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

એક યુવકને બે યુવકો પકડીને ઢોર માર મારી રહ્યાં છે. પહેલાં તો લાકડી વડે માર મારવામાં આવે છે અને બાદમાં ઢીકાપાટુંનો માર મારવાનો દ્રશ્યો પણ જોવા મળે છે.  આ વીડિયો સોશિયલ મીડયામાં વાયરલ તેજીથી થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે પહેલાં તો યુવકને પકડીને માર મારવામાં આવે છે અને બાદમાં તેને છોડી મૂકાઈ છે. સ્થાનિક પોલીસ પાસે પણ આ વીડિયો પહોંચી ગયો છે અને તેઓ પણ તપાસ કરી રહ્યાં છે આ યુવકો કોણ છે અને શા માટે આ રીતે માર મારી રહ્યાં છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">