માતાનું દુધ પણ પ્લાઝમાની જેમ જ કોરોના સામે આપશે રક્ષણ, સંશોધન શરુ

આપણે જાણીએ છીએ તેમ માતાનું દૂધ નવજાત બાળકો માટે શ્રેષ્ઠ મનાય છે. અને એટલે જ તો તબીબો 6 મહિના સુધી બાળકોને ઉત્તમ આહાર તરીકે ફક્ત માતાનું દૂધ જ આપવાની પણ સલાહ આપે છે. પણ જાણીને નવાઈ લાગશે કે એક રિસર્ચ અનુસાર હવે કોરોના પોઝિટિવ માતાના દૂધમાં પણ કોરોના એન્ટીબોડીઝ મળી આવ્યા છે. જેનાથી પ્લાઝમાની જેમ […]

માતાનું દુધ પણ પ્લાઝમાની જેમ જ કોરોના સામે આપશે રક્ષણ, સંશોધન શરુ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:41 PM

આપણે જાણીએ છીએ તેમ માતાનું દૂધ નવજાત બાળકો માટે શ્રેષ્ઠ મનાય છે. અને એટલે જ તો તબીબો 6 મહિના સુધી બાળકોને ઉત્તમ આહાર તરીકે ફક્ત માતાનું દૂધ જ આપવાની પણ સલાહ આપે છે. પણ જાણીને નવાઈ લાગશે કે એક રિસર્ચ અનુસાર હવે કોરોના પોઝિટિવ માતાના દૂધમાં પણ કોરોના એન્ટીબોડીઝ મળી આવ્યા છે. જેનાથી પ્લાઝમાની જેમ જ, આ દુધ પણ કોરોના પોઝીટીવ દર્દીને ઝડપથી સાજા કરવામાં મદદ કરશે, તેવી શક્યતાને લઈને સંશોધન શરુ થયુ છે.

માતાનું દૂધ નવજાત શિશુ માટે ટોનિક સમાન છે અને તેમાં બાળકની વૃધ્ધિ માટેના સમતોલ તત્વો હોય છે પરંતુ હવે તેની મદદ કોરોના પોઝિટિવ દર્દીઓને પણ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં 30 જેટલી કોરોના પોઝિટિવ મહિલાઓના દૂધમાં એન્ટીબોડીઝ મેળવ્યા હતા. આ એન્ટીબોડીઝ એટલા શક્તિશાળી છે કે તે સંક્રમિત લોકોના શરીરમાં પ્રતિરક્ષા વિકસિત કરવા સક્ષમ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ સ્ટડી નેધરલેન્ડમાં આવેલ એક ચિલ્ડ્રન હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલના સહયોગથી થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમણથી સાજી થઈને બહાર આવેલી માતાઓને બ્રેસ્ટ મિલ્ક આપવા અપીલ કરી છે. નવજાત બાળક ધરાવતી માતા 100 મિલિગ્રામ દૂધ સંશોધન માટે આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ અપીલને 5 હજાર માતાઓએ પ્રતિસાદ પણ આપ્યો છે.

વૈજ્ઞાાનિકોનું આયોજન પ્લાઝમા થેરાપીની જેમ જ માતાના દૂધનો ઉપયોગ પોઝિટિવ દર્દીઓમાં વાયરસ માટે પ્રતિરક્ષા પ્રણાલી પેદા કરવાનો છે. આ અંગે વધુ સંશોધન રિસર્ચ કરવામાં આવશે તેમાં જો સફળતા મળશે તો તે ખૂબ મહત્વનું ગણાશે.

આ પણ વાંચોઃકચ્છના બિદડા ગામે 7 દિવસ સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય, કોરોનાથી એકનું મોત થતા લેવાયો લોકડાઉનનો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">