Breaking News : સુરત એસઓજીએ 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું, અંદાજિત 50 લાખની કિંમત, જુઓ Video

સુરત એસઓજીએ 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું છે. જેની અંદાજિત કિંમત 50 લાખની હોવાનું માનવામાં આવે છે.જેમાં સુરત એસઓજીએ ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરના ઘરેથી ડ્રગ્સ પકડયું છે. જેની સાથે ઇસ્માઇલ ગુર્જરની પત્ની હિનાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાંદેર સ્થિત આવેલા બોકડ ફળીયામાં રેડ પાડી ડ્રગ્સ પકડ્યું છે

Breaking News : સુરત એસઓજીએ 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું, અંદાજિત 50 લાખની કિંમત, જુઓ  Video
Surat Drugs
Follow Us:
| Updated on: Apr 01, 2023 | 10:21 PM

સુરત એસઓજીએ 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું છે. જેની અંદાજિત કિંમત 50 લાખની હોવાનું માનવામાં આવે છે.જેમાં સુરત એસઓજીએ ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરના ઘરેથી ડ્રગ્સ પકડયું છે. જેની સાથે ઇસ્માઇલ ગુર્જરની પત્ની હિનાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાંદેર સ્થિત આવેલા બોકડ ફળીયામાં રેડ પાડી ડ્રગ્સ પકડ્યું છે. જેમાં આરોપી ઇસ્માઇલ હાલ લાજપોર જેલમાં બંધ છે.

જેમાં બાતમીને આધારે પોલીસે ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરના રાંદેર સ્થિત બોકડ ફળીયામાં આવેલા ઘરે રેડ કરી હતી.તપાસ દરમિયાન 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.જેથી પોલીસે ઇસ્માઇલ ગુર્જરની પત્ની હિનાની ધરપકડ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કંજર ગેંગની 6 મહિલાઓને ઝડપી

આ ઉપરાંત આજે, સુરતની કડોદરા પોલીસે આંતરરાજ્ય જિલ્લાઓમાં ભિક્ષુક તરીકે ચોરી કરતી કંજર ગેંગની 6 મહિલાઓને ઝડપી પાડી છે… આ ટોળકી બારડોલીમાં સ્ટેશન રોડ પર મની ટ્રાન્સફરની દુકાન ચલાવતા દુકાનદારની નજર ચૂકવી 9 લાખ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગઇ વેપારીની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા મહિલાઓની ગેંગ કડોદરા ચાર રસ્તા તરફ ગઇ હોવાનું સામે આવ્યું જે બાદ કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમે નાકાબંધી કરી નુરી મીડિયા નજીકથી તમામ 6 મહિલાઓને રોકડ રકમ સાથે ઝડપી પાડી. આ મહિલાઓની સાથે 4 બાળકો પણ હતા.

આ પણ વાંચો : Breaking News : ઉનામાં ફરી વાર બે જૂથ વચ્ચે પથ્થરમારો, માહોલ તંગ બન્યો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">