Awadh Arcade Building Fire Breaking News : અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી અવધ આર્કેડ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે

અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.

Awadh Arcade Building Fire Breaking News : અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી અવધ આર્કેડ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે
Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:16 PM

Fire : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. આજે અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો : Ahmedabad: મણિનગરમાં લૂંટના ઈરાદે માથાભારે શખ્સે રિવોલ્વર બતાવી રૂપિયાની કરી માગ, ફાયરિંગ પણ કર્યુ હોવાની ચર્ચા- જુઓ Video

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. લોકો ફસાયા હોવાની પણ વાત સામે આવી છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે

બિલ્ડીંગના પ્રથમ માળ પરથી ધૂમાળાના ગોટાગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. ફાયરની ટીમ ઓક્સિજન માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક સિડીની મારફતે કુલ 4 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ છે. જો હજુ પણ ધૂમાડો વધારે હોવાથી આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે.

આગ મહદઅંશે કાબૂમાં લેવામાં આવી છે. બિલ્ડીંગના ભોયરામાં આગ લાગી હતી. ધૂમાળો વધારે હોવાથી ઝીરો ઝીરો વિઝીબિલીટીની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.

એસ્ટેટ વિભાગ કરશે કાયદાકીય કાર્યવાહીે

અમદાવાદના આર્કેડમાં નિયમોનું ઉલ્લંધન કર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે. બેઝમેન્ટમાં વાહનોની જગ્યાએ ઓફીસ અને રુમ તેમજ બાથરૂમ બનાવી દેવાયામાં આવ્યુ હતુ. રાજસ્થાન હોસ્પિટલ બાદ ફરી એક વાર બેઝમેન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ છે. એસ્ટેટ વિભાગ કાયદાકીય કાર્યવાહી કરશે. બેઝમેન્ટની દીવાલો ઉપર લાકડાનું કવર હોવાથી આગ બુઝાવવામાં સમય લાગ્યો હતો. પરમિશન સિવાય બેઝમેન્ટનો આવો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">